Jage Antarbodh- જીગે અંતર્બોધ * जागे अंतर्बोध PDF
જાગે અંતર્બોધ
બુદ્ધની શિક્ષા નિસર્ગના નિયમ પર આધારિત છે. આ નિયમને ‘ધમ્મ’ કહે છે જે અષ્ટાંગિક માર્ગ છે, જેના પર ચાલીને માનસિક ક્લેશોથી મુક્ત થઈ શકાય છે. અષ્ટાંગિક માર્ગના ત્રણ સોપાન છે- શીલ, સમાધિ અને પ્રજ્ઞા.
આ પુસ્તકમાં બુદ્ધની શિક્ષાના દરેક આયામ પર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. સરળ રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જેથી તેને સમજવામાં અને જીવનમાં તેને ઉતારવામાં સરળતા રહે. તે ઉપરાંત તેમાં સિદ્ધાર્થ ગૌતમના જીવન વૃતાંતની સાથે સાથે પારિવારિક તથા ઐતિહાસિક ભૂમિકા પણ આપવામાં આવી છે. તેમાં બુદ્ધના કેટલાંક શિષ્યોની પ્રેરણાદાયક કથાઓ પણ છે. આ પુસ્તક ‘જાગે પાવન પ્રેરણા’નું સહપુસ્તક છે. જેમાં બુદ્ધના સમયના વિપશ્યના ધ્યાન કરનારાઓની પ્રેરણાદાયક કથાઓ સામેલ છે.
આ પુસ્તક જે સાધકો છે તથા જે સાધકો નથી તેમના માટે પણ એક આદર્શ પુસ્તક છે.
